બ્લોગ વિશે…

કૃતજ્ઞા = સમાજ અને પ્રકૃતિ પ્રત્યે માનવમાત્રનું કર્તવ્ય એટલે કૃતજ્ઞા

કૃતજ્ઞા ઉદેશ:-

ભારતીય સમાજ વ્યવસ્થાને સુર્દઢ કરવી, દરેક નાગરીકને સમાન અધિકારો મળવા, તંત્ર વ્યવસ્થામાં પ્રમાણિકતા, જ્ઞાન દ્વારા અંઘશ્રઘ્ઘાને દૂર કરવી, વિજ્ઞાન દ્વારા સરળતા પ્રાપ્ત કરવી. દેશમાં પ્રજાસતાક લોકતંત્રની સ્થાપના કરવી.

કૃતજ્ઞા સિધ્ધાંતો:-

 • તટસ્થ અને પરીણામદાયી લેખન

 • સત્ય અને પ્રમાણિકતા

 • શ્રેષ્ડ અને સુસંસ્કૃત માતૃભાષા

 • ઉતમ વિચારોનું સંકલન

 • વાસ્તવિક માર્ગદર્શન

 • કરૂણા, સમર્પણ, ત્યાગ, માનવતા

 • ઉતમ કર્મો માટેના સત્યોનો પ્રસાર

કૃતજ્ઞા પ્રાથમિક અભિયાન:-

 1. દરેક નાગરીકને લાયકાત અનુસાર નિશુલ્ક શિક્ષણ વ્યવસ્થા

 2. દરેક ઘરમાં માતૃભાષામાં બંધારણ, સીવીલ, રેવન્યુ, પોલીસ, આરોગ્યના કાયદાઓ અને કાર્યરીતીના માતૃભાષામાં પૂસ્તકો.

 3. દરેક તાલુકા, જિલ્લામાં વૈશ્વિક કક્ષાની તમામ પ્રકારની નિશુલ્ક સારવાર આપતી સરકારી હોસ્પિટલો.

 4. દરેક પ્રકારના વિધાર્થીને ગુજરાતમાં સરકારી પરીવહન સેવામાં મફત મુસાફરી.

Advertisements

Responses

 1. Very Nice Blog!!
  All the best for your such great work.
  Keep it up and up…………..
  🙂

 2. Khub khbub shubhechcha krutgya jeva uchch aadarsh mate..

 3. “કૃતજ્ઞા” ઉદેશ ના આપના સમાજકલ્યાણ રુપિ વૈચારિક પ્રયાસો દ્વારા વાસ્તવિક અભિયાન ની સફળતા માટે અંતકરણ પુર્વક ની શુભેચ્છાઓ
  -શ્યામ

 4. રાજ … સફળતા તો ક્યારેક મળશે … કોઈના કર્મો એળે ગયા નથી તો પુરૂષાર્થ સતત ચાલુ રાખશો ..અમારા વડીલોના આશીર્વાદ હમેશા તારી સાથે છે.

 5. Your doing such a great job sir. we are with u sir.

  I send u friend request in facebook. i request u pls add me because Dr. paresh paria (Yuva Jagriti Dal) Rasthriya Maha Mantri given me ur link. i also note ur mobile no. i need support & knowledge. so pls add me.

  C.Balasubramaniam
  (Yuva Jagriti Dal- Veraval)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: