Posted by: rajprajapati | 12/11/2012

લોકશાહીનો આર્તનાંદ

શું આપ જોઇ રહ્યા  છો તેનાથી આપની કરૂણા જાગૃત થશે ખરા… ?

આપનો મત ભ્રષ્ટાચારને આપીને શું આપ સત્યને મારશો.. ?

આપનો મત અમારૂ દુર્ભાગ્ય પણ બની શકશે અને સદભાગ્ય પણ બની જશે.. ફકત આપનો મત અમને રાજનીતીના ભ્રષ્ટાચારમા% ગરકાવ કરવા માટે પુરતો છે. આપ રાજકારણ અને રાજકારણીઓને સતાથી દુર કરશો તો અમને મજુરી અને દુર્દશામાંથી છુટકારો મળશે સરકારી શાળાઓ શરૂ થશે તો અમે ભણી શકીશુ.. ખાનગી સ્કુલોના ખર્ચ અમે મજુરો ચુકવી નથી શક્તા અને વિકાસ કામોની સાઇટ ઉપર તન તોડીને તમે રાજકારનીઓને આપેલા મતદાનના પાપને કારણે દુર્દશામાં સબડતા રહી છીએ.. અમે તો મતદાન નથી કરી શકતા પણ તમે મતદાન કરીને લોકશાહીને પ્રવર્તમાન કરવાને બદલે ભ્રષ્ટ રાજકારણીઓને સતા આપી ગુન્હાહિત સમાજ  વ્યવસ્થાઓને અનુમોદન આપો છો..

જરા વિચારો વડીલો.. બહેનો અને ભાઇઓ…. 

આપનું ભ્રષ્ટ રાજકીય પક્ષોને આપેલુ મતદાન હજારો ગરીબોના અધિકારોને કચડનારૂ તો નથી ને ?

 રાજકારણીઓ હશે ત્યાં ભ્રષ્ટાચાર થશે માટે કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારોને મતદાન કરીને તમે લાખો બાળકોને ભીખ અને મજુરીમાં ધકેલી શકો છો…

હવે તમારે ફકત તમારા આત્માના અવાજને સાંભળવાનો છે..

રોજ સવારે મંદિર- મજ્જ્જીદમાં પુજા-નમાજ કરતી વખતે તમારા ભગવાન કે ખુદાને સાક્ષી રાખીને તમારી જાત સાથે વાત કરી લેજો કે..

કોને મતદાન કરશો….

ભ્રષ્ટાચારને મતદાન કરશો કે.. પ્રમાણિકતાને કરશો..

આ ઇલેકશન નથી પણ સીલેકશન છે

દરેક મતદારે ભ્રષ્ટ રાજનીતીજ્ઞો અને પ્રમાણિકતામાંથી.. ભ્રષ્ટતા અથવા પ્રમાણિકતાનું સીલેકશન કરવાનું છે.


Responses

  1. સાહેબ ‘મત’ આપવો જાણે મજબૂરી બનાવી દીધી છે આ લોકશાહી ના ઠેકેદારો એ બાકીએ જો રાઈટ ઓફ રીજેક્ટ હોય તો આ બધા મત દેવા નહી જવા ને વિનંતિ ઓ
    કરત…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: