Posted by: rajprajapati | 26/05/2011

હું સુધરવાનો પ્રયત્ન કરૂ છુ.

મિત્રો…..

સરસ સમાચાર……

વર્ષોથી મારી પાસે બી.એસ.એ. ની જુની સ્પીડકીંગ સાયકલ હતી….

અને જુનુ ખડખડધજ કોમ્પુટર હતુ…..

મારી “બા’’.એ.. મને…. ખુબ આંનદથી …

એક નવું લેપટોપ લઇ આપ્યુ અને ૧૫૦૦૦ રૂપીયા ડાઉન પેમેન્ટના આપ્યા તેથી લોન ઉપર હું નવું બાઇક લાવ્યો. અને જાહેરહિતની અપીલોના પરાક્રમ કરવા બદલ અને બીજા..ખાસ કારણો સર મને ધર્મ સંકટ ના નામે પ્રેસ રીપોર્ટર તરીકે…. કાઢી મુક્યો..તેથી હવે પેટ્રોલના ખર્ચા નહીં નિકળે બાઇકને ફરી ઢાંકીને… મુકી દેવાનું…..

હવે હું પ્રેસ રીપોર્ટર નથી..કામ ધંધો નથી….સાવ બેરોજગાર…

મિત્રો…..

હવે હું બિલ્ડર્સ બનીશ.. અથવા તો સંત બનીશ…. અને ક્યાંય મેળ નહીં પડે તો છેવટે ફુલટાઇમ રાજકારણમાં….સક્રિય થવું પડશે…તેમાં તો જલ્સા છે ને

 હું બસમાં મુસાફરી કરતો હતો….પણ

હવે હું જ્યાં પણ નજીકમાં એરપોર્ટ હશે બાય એર મુસાફરી કરીશ….

સાદા કપડા પહેરતો હતો…. હવે શકય હોય ત્યાં સુધી કિંમતી કપડા પહેરીશ  અને ૨૭ વર્ષથી હાથે કપડા ધોતો હતો..હવે લોન્ડ્રીમાં ડી.સી. માં ધોવા આપીશ.

હું ચાણક્યનું નિતિશાસ્ત્ર વાંચીશ… અને ….

( લગ્નની સામાજીક લાયકાત ના હોવાના કારણે હું હજી અપરણીત છુ. મને મે હતું કે.. મારા પરીચિતો મને  કુંવારો ગણતા હશે… પણ …૪૦ પુરા થયા હવે મને વાંઢો ગણે છે.. લગ્ન ની માર્કેટમાંથી તો ફેંકાય ગયો છું હવે સેકન્ડ હેન્ડ મળે ને ?  છી.છી.. )

મિત્રો… લોકોને ગમે તે ન્યાય અને લોકો સ્વિકારે તે ન્યાય… લોકોને ગમે તે કરવાનું… મારી લઘુતાગ્રંથીઓથી મારે મુક્ત થવું પડશે…..

મિત્રો..શંકા ના કરતા…. મે કોઇ લાંચ નથી લીધી કે કોઇ ખોટો ધંધો સ્વિકાર્યો નથી…..

સત્યની બાબતામાં કોઇ સમધાન મને સ્વીકાર્ય નથી….

મિત્રો…. વાંચવા બદલ આભાર…..

Advertisements

Responses

  1. રાજભાઈ તમે શું વાત કરો છો ? ? ? ? ? ?

    • જયદીપભાઇ.. મારા મનમાં કોઇ મલીનતાએ હજી સુધી પ્રવેશ કર્યો નથી એટલે મનમાં જે વાત આવે છે તે રજુ કરી શકુ છુ.. મને હજી દુનિયાદારીના ગણિત આવડયા નથી અને હવે શીખવા પણ નથી.. કારણ કે માણસ છુ અને માણસ જેવું જીવવામાં જીવનની સાર્થકતા છે મકાનો. ગાડીઓ. પ્રતિષ્ઠા હવે અચાનક ગેસ કે લાકડાથી ચાલતા સ્મશાનગૃહોમાં અઢી કલાકમાં ખત્મ થઇ જાય છે સત્ય સિવાય આમ પણ કોઇ પરમ શક્તિ નથી બુધ્ધિ તો સત્ય સ્વિકારતી નથી કારણ કે બુધ્ધી સ્વાર્થ માટે સર્જાય છે પણ આત્મા સત્યને સ્વિકારે છે પણ બુધ્ધિ સત્યને અનુસરતા અટકાવે છે.. જયદીપભાઇ આપ ગંભીરતાથી વાચો છો તો જે બાબત સર્વસામાન્ય હોય તેનો પ્રચાર પણ આપ કરી શકો છો.. હું ઝડપથી લખવાની ટેવ ધરાવું છુ એટલે ક્યારેક ભુલો પણ રહેતી હોય છે તે આપ સુધારીને અન્ય મિત્રોને આપ સારી અને સમાજ માટે આવશ્યક હોય તે મોકલી શકો છો.. આભાર..

  2. pan tame bhavi CM pakka chho


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: