Posted by: rajprajapati | 06/03/2011

નરેન્દ્ર મોદી = રાજકારણમાં અટવાયેલ એકમાત્ર રાષ્ટ્ર નાયક

નરેન્દ્ર મોદી = રાજકારણમાં અટવાયેલ એકમાત્ર રાષ્ટ્ર નાયક

નરેન્દ્ર મોદી વિશે મારે લખવાનું હોય તો સાચું લખ્યા વિના ચાલશે નહી. અને હું ખોટું નહીં લખું તે

નરેન્દ્રભાઇને પણ વિશ્વાસ છે….

નરેન્દ્ર મોદીમાં પણ અનેક ખામીઓ છે અને અનેક ખુબીઓ છે.માણસ જ્યારે સમગ્ર સમાજ અને રાષ્ટ્રીય વ્યવસ્થાઓમાં સીધી રીતે સંકળાયેલ હોય ત્યારે તેની ખામીઓ તેને તેના કર્તવ્યથી દૂર રાખે છે.. તેથી ખુબીઓ કરતા પણ રાષ્ટ્રીય નાયકની કોઇ ખામી સમગ્ર રાષ્ટ્રને અસાધ્ય સમસ્યામાં લાવી મુકે તેના કરતા તેની ખામીઓ પણા ધ્યાને લેવા જોઇએ..

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પહેલા પાક્કા રાષ્ટ્રીય સ્વ્યંસેવક હતા અને દેશના મોટા ભાગના પ્રદેશોનો તેને પ્રવાસ કરેલો છે.. અને દેશની મુળભુત સમસ્યાઓથી જાતે માહિતીગાર છે… ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી મોદીનો રાજકારણમાં વિધીસરનો પ્રવેશ થયો અને રાષ્ટ્રનાયક બની રહેલો માણસ રાજકારણ અને સનદી અધિકારીઓના આંટાપાટામાં સાંગોપાંગ સંકળાતા રહીને


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: