Posted by: rajprajapati | 23/05/2010

દ્ત્તમાલા મંત્ર

આજે મે અનુભુત કરેલી એક શ્રેષ્ઠ પ્રાર્થના સ્તુતિને મારા મિત્રો માટે પ્રસ્તૃત કરી છે આ સ્તુતિ શ્રી પુનિતજીએ રચેલી હોવાનું કહેવાય છે. હું દરેક પુનમની રાત્રે ગિરનારમાં ગુરૂ શિખર જાઉ છું ત્યાં દત્ત ભક્તોમાં આ પ્રાર્થના સ્તુતિનો ખાસ મહિમા છે. આપ સર્વે પણ આ બિજ અને દર્શનની ઉચ્ચાર સ્તુતિ થી તૃપ્ત થઇ શકો તેવી અભ્યર્થના છે.

-:દત્ત માલા મંત્ર:-

|| હરિ ૐ તત્સત જય ગુરુદત્ત ||

|| ૐ નમો ભગવતે દતાત્રેયાય | સ્મરણમાત્ર સન્તુષ્ટાય |

મહાભય નિવારણાય | મહાજ્ઞાન પ્રદાય | ચિદાનન્દાત્મને |

બાલોન્મત્ત પિશાચવેષાય | મહાયોગિને અવધૂતાય |

અનસૂયાનન્દવર્ધનાય | અત્રિપુત્રાય | ૐ ભવબન્દ્યવિમોચનાય |

આં અસાધ્યસાદ્યનાય | હ્રીં સર્વવિભૂતિદાય | ક્રોં અસાધ્યાકર્ષણાય |

ઐં વાકપ્રદાય | કલીંજગત્ત્રય વશીકરણાય |

સૌં: સર્વમન: ક્ષોભણાય | શ્રીં મહાસમ્પત્પ્રદાય |

ગ્લૌં ભૂમણ્ડલાધિપત્યપ્રદાય | દ્રાં ચિરંજીવિને |

વષટ વશીકુરુ વશીકુરુ | વૌષટ આર્કષય આર્કષય |

હું વિદ્વેષય વિદ્વેષય | ફટ ઉચ્ચાટય ઉચ્ચાટય |

ઠ: ઠ: સ્તમ્ભય સ્તમ્ભય | ખેં ખેં મારય મારય |

નમ: સમ્પન્નય સમ્પન્નય | સ્વાહા પોષાય પોષાય |

પરમન્ત્ર – પરયન્ત્ર – પ્રતન્ત્રાણિ ચ્છિન્ધિ ચ્છિન્ધિ |

ગ્રહાન નિવારય નિવારય | વ્યાધિન વિનાશય વિનાશય |

દુ:ખં હર હર | દારિદ્રયં વિદ્રાવય વિદ્રાવય |

દેહં પોષાય પોષાય | ચિત્તં તોષય તોષય |

સર્વ મંત્રસ્વરૂપાય, સર્વ યંત્રસ્વરૂપાય,

સર્વ તન્ત્ર સ્વરૂપાય, સર્વ પલ્લવસ્વરૂપાય |

ૐ નમો મહાસિધ્ધાય સ્વાહા ||

|| ઇતિ શુભમ ||

|| હરિ ૐ તત્સત જય ગુરુદત્ત ||


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: