Posted by: rajprajapati | 13/05/2010

વૈશ્યાઓના ખાનદાન પતિ જેવા નેતાઓ

વૈશ્યાઓના ખાનદાન પતિ જેવા નેતાઓ

કેમ મિત્રો સાચી વાત છે ને કે જે સ્ત્રી વૈશ્યા હોય તે પોતાનું ચરિત્ર અને શરીર વેચીને પોતોનો નીર્વાહ કરતી હોય તેમ પોતાના પક્ષના ગુનેગારો અને સરકારના હુકમોથી બેફામ ગુનાઓ આચરનાર અધિકારીઓનો બચાવ કરવા નિકળી પડેલા ભ્રષ્ટ રાજકારણીઓએ જે પ્રવૃતિ ચલાવી છે તે વૈશ્યાઓના પતિ જેવી સાબિત થઇ રહી છે.

આખુ  ગુજરાત જાણે છે કે મુખ્યમંત્રીની ઇચ્છા અને જાણ વિના સરકારમાં એક પાદડું હલતું નથી. એમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી આખા દેશમાં નંબર ૧ છે અને બધા જાણે છે કે તેની પોતાની સરકારમાં તેની મરજી વિના કશુંય થતું નથી

જે માણસ બધી બાબતમાં ચબરાક હોય અને પોતના કામ પાર પાડવા માણસોનો મોટો કાફલો કામે લગાડ્યો હોય તે માણસની સરકારમાં પોલીસ અધિકારીઓ કે બીજા મંત્રીઓ કોઇ મોટા ઓપરેશન મુખ્ય માણસની જાણ બહાર પાર પાડી શકે તે શકય નથી.

આજે ગુજરાતની પ્રજાને ઉશ્કેરીને   સી.બી.આઇ. અને કેન્દ્ર સરકારની વિરૂધ્ધમાં જે નેતાઓ મથામણ કરી રહ્યા છે તેનાથી પ્રજાને હવે કોઇ અસર થતી નથી કારણ કે પ્રજા બરાબર જાગૃત થઇ ગઇ છે અને સમજી ગઇ છે કે ગુજરાતી મતદારોને  હિન્દુવાદના નામે ઉશ્કેરીને  છેવાડાના માનવીઓના મતથી સતા મેળવીને આ હિન્દુઓની સરકારે ગાયમાતાઓને પેટ ભરવાના આખા રાજ્યના  મોટા ભાગના ગૌચરો પણ વેચી માર્યા છે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: