Posted by: rajprajapati | 09/05/2010

મહાશક્તિ ‘’ મા ‘’

ઇશ્વરને પામવો હોય, ભગવાનને સમજ્વો હોય, પરમાત્માના દર્શન કરવા હોય તો પોતાની જાત અને અસ્તિત્વને સમજવા-જાણવા પડે છે, માણસે પોતાનો જન્મ અને જન્મદાતાનો વિચાર કરવો જોઇએ જે જન્મ આપી શકે તે જીવન પાર કરાવી શકે; માતા અને પિતાએ જન્મ આપ્યો હોય તો માતાપિતાના પુજનથી જ્ઞાનની શરૂઆત થઈ શકે.

માતા સિવાય કોઇ અન્યના આશીર્વાદમાં અવી શક્તિ નથી કે સંસાર પાર કરાવી શકે, આનાદીથી પાદુર્ભાવ પામતા રહેલા તમામ સિધ્ધ તપસ્વીઓ પોતાની સર્વે પ્રકારની તપશ્વર્યાઓના ફળરૂપે આશીર્વાદ આપે તો પણ પોતાની કુખે પોષણ કરનારી ‘’ મા ‘’ ના આશીર્વાદને પહોંચી શકે નહિં;

ભુખ-તરસ લાગી હોય તો જે અક્ષત શ્વરને સંતરથી ઉચ્ચારવાથી ભુખ-તરસ પણ ભાંગી જાય તેવો અક્ષર એટલે ’મા , ’મા’ એક અક્ષર એવો છે કે ભુખ-તરસ લાગી હોય ત્યારે અંતરથી ’મા’ અક્ષરનો અનાયાસે ઉચ્ચાર થઈ જાય તો પણ ભુખ-તરસ વિસરાય જાય છે,


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: