Posted by: rajprajapati | 01/05/2010

50 વર્ષ પુરા થયાની મફતની ઉજવણી

આજે ગુજરાત સ્થાપનાના 50 વર્ષ પુરા થયાની ઉજવણી કરી બતાવવાની છે,ત્યારે હું મારી જાતને પુછું છું કે મે મારા દેશ અને રાજ્ય માટે શું યોગદાન આપ્યું ?  આઝાદી માટે બલીદાન બીજાએ આપ્યા, મારે તો મફતની વાતો કરીને ઉજવણી કરવાની છે


સરકારે  કરોડો રૂપીયા ખર્ચીને દેશ વિદેશથી પૈસાદાર ગુજરાતીઓને આપણા ખર્ચે ઉજવણી કરવા બોલાવ્યા છે. ગુજરાતના પ્રશ્નો. સમસ્યાઓ. આફતો. સમયે જે ક્યારેય આવ્યા નથી તેવા દેશ – દુનીયાના માલદારોને નરેન્દ્ર મોદીએ  પોતાના રાજકીય સ્વાર્થે તેડાવ્યા છે.

દેશભરમાંથી માલદાર ગુજરાતીઓ પાસેથી દિલ્હીમાં સરકાર બનાવવાનું અબજો રૂપીયાનું ફંડ ભેગું કરવા ગુજરાતની પ્રજાના પૈસે  શ્રીમંતોને મોજ મસ્તી અને જલ્સા કરાવાય રહ્યા છે તેમાં ગુજરાતના સામાન્ય માણસે મનમાંને મનમાં ખુશ  થવાની જરૂર નથી.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: