Posted by: rajprajapati | 01/05/2010

અબજોના ખર્ચે ઉજવણી, ને દેશ વિદેશમાં પ્રચાર

પ્રજાના કરોડો રૂપીયા વાપરી એક વર્ષથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુજરાત સ્થાપના વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી .

સૌથી વધુ પ્રચાર કોના નામનો થયો ?

સૌથી વધુ કોના ફોટા છપાયા ?

સૌથી વધુ કોના બેનરો અને હોર્ડીગો લગાવાયા ?

જેટલા પૈસા વપરાય તે પૈસા કોના છે અને ક્યાંથી આવે છે ?

ગુજરાત અને ભારતને કોણે સ્વતંત્રતા અપાવી ?

ગાંધીજી,  ભગતસિંહ  વગેરે વગેરે કોણ હતાં ?

ભારત અને ગુજરાત પ્રજાસતાક છે કે નથી ?

પ્રજાસતાક શાસનમાં અંગ્રેજો જેવું કંપની રાજ કે વ્યકિક્ત પુજા હોય ?

તમે શિક્ષિત છો કે ભણેલા છો ?

તમને વધારે શું કહેવું કારણકે તમે તો શિક્ષિત છો .


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: